imageimage હું શોધું છું
image
 અવનવું
image
image

 સંદેશ

માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
શ્રી  વિજયભાઈ આર. રૂપાણી, માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
શ્રી વિજયભાઈ
આર. રૂપાણી
 
 
Facebook Twitter

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી
ગૃહ વિભાગ, ગુજરાત 
શ્રી પ્રદીપસિંહ જાડેજા,માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી ગૃહ વિભાગ, ગુજરાત
શ્રી પ્રદીપસિંહ
જાડેજા
 
સંદેશ

 અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ

શ્રી એમ. એસ​. ડાગુર​

શ્રી એમ. એસ​. ડાગુર​
(આઈ.એ.એસ.)
image
image
 પોલીસ મહાનિદેશક શ્રી

શ્રીમતી ગીથા જોહરી

શ્રીમતી ગીથા જોહરી
(આઇ.પી. એસ.)
image
image
image
 અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી,
 અ.જા./અ.જ.જા.નબળા
 વર્ગો માનવ અધિકાર પંચ

 

 

image
image
 
 અમારા વિશે
image

માનવ અધિકાર પંચની ઓફીસ ગુજરાતમાં કાર્યરત નથી પરંતુ માનવ અધિકારને લગતી બાબતો સબંધે પોલીસ મહાનિદેર્શક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરની કચેરીમાં કામગીરી કરવામાં આવે છે. તેમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી, ની નિમણૂંક થયેલ છે જે કામગીરી જી-૨ શાખા માં કરવામાં આવે છે આ શાખામાં માનવ અધિકાર સિવાય અનુસુચિત જનજાતિ તથા નબળા વર્ગો ઉપર જે ગુન્હા બને અથવા અત્યાચાર થાય છે તે સબંધેની કામગીરી કરવામાં આવે છે.

વધુ
image
 
 કામગીરી
image

સામાન્ય પજાજન તરફથી માનવ અધિકાર ભંગ થયાની અરજી અત્રે આવે છે આ અરજી અત્રેની કચેરી દ્વારા જે તે જીલ્લાને મોકલવામાં આવે છે. તમાં વિગત વાર તપાસ કરાવી અહેવાલ માનવ અધિકાર પંચ દિલ્હીને અત્રેની કચેરીની જાણ હેઠળ પાઠવવા જણાવવામાં આવે છે. જીલ્લાઓમાંથી ઘણી વખત અરજી અગેની તપાસનો સીધો અહેવાલ આવે છે તે અહેવાલ અત્રેથી માનવ અધિકાર પંચ, નવી દિલ્હીને પાઠવવામાં આવે છે. અરજી અંગે પોલીસકમિશ્નર કચેરી/પોલીસ અધિક્ષકશ્રી તરફથી યોગ્ય તપાસ કરવામાં ન આવી હોય તો અત્રેથી સ્પષ્ટતા પૂછવામાં આવે છે. અને જો માનવ અધિકાર ભંગ થયેલાનું જણાય તો તે અંગે શિક્ષાત્મક પગલાં લેવા પણ જણાવવામાં આવે છે. આ રીતે માનવ અધિકાર પંચની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.

વધુ
 

 આપની સેવામાં

image
image

ધરપકડને લગતું માર્ગદર્શન

image
image

ફરિયાદ

image
image
કઈ રીતે સંપર્ક સાધશો?
image
image
જાહેર સેવાઓ અંગેના નાગરિકોનો અધિકાર New
image

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

  વિગતવાર જુઓ
image
 
Statue of Unity
 
Digital India
 
image
 
Vibrant Gujarat
 

SEARCH YOUR NAME IN THE VOTER'S LIST

 
CEO
 

GUJARAT

   ડિસ્ક્લેમર   |     પ્રતિભાવ 

મુલાકાતી નંબર: 0040949 Last updated on 15-06-2017